Indian Navy નું આવું Drone ક્યારેય નહીં જોયું હોય | Drone Technology
3 المشاهدات
admin
01/09/22
290 કિલો વજન, 14 ફૂટ લંબાઈ અને 16 ઈલેક્ટ્રિક મોટરવાળા આ ડ્રોનમાં માણસ પણ બેસીને ઊડી શકે છે. આ ડ્રોનને પુણેની સાગર ડિફેન્સ એન્જિનિયરિંગ કંપનીએ બનાવ્યું છે. જેનો દાવો છે કે, માણસોને હવાઈ માર્ગે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જનાર આ દેશનું પહેલું ઓટોમેટિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઈલેક્ટ્રિક ક્રાફ્ટ છે, એટલે કે તેને ઉડાડવા માટે કોઈ માનવીય હાથની જરૂર નથી.
#drone #technology #india #droneambulance
Credit : કેન્ઝ ઉલ મુનીર/ શુભમ કિશોર
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
أظهر المزيد

لم يتم العثور على تعليقات